Albeli Kaje Ujagara

Albeli Kaje Ujagara

Kinjal Rabari

Альбом: Albeli Kaje Ujagara
Длительность: 5:54
Год: 2024
Скачать MP3

Текст песни

હો મીઠા લાગે છે મને આજના ઉજાગરા
હો મીઠા લાગે છે મને આજના ઉજાગરા
ઘેરાય છે આંખ હૈયું રેતું નથી હાથમાં
હરખે જોવું પરણ્યાની વાટ
માણીગર માટે ઉજાગરો
હે મનમાં મળવા હેત ઉમરાનો વખમાં
કેમ કરી જાવ હગાવાલા બેઠા છે ચોકમાં
મટકું મારે તમારા સમ
અલબેલી કાજે ઉજાગરો

હો અકળાએ મન જીવ થયો છે અધીરો
આવશે તારે ઘરમાં મારી નળદલનો વીરો
હો અકળાએ મન જીવ થયો છે અધીરો
આવશે તારે ઘરમાં મારી નળદલનો વીરો
હા માણીગર માટે ઉજાગરો
હો એની મારી મુલાકાત થાશે બાર બારમાં
ઝટપટ ઝપાટ ઝટ જાવું છે ઘરમાં
ઉભો હું આંગણાની મોય
અલબેલ ગાજે ઉજાગરો
હા માણીગર માટે ઉજાગરો

હો બારી માંથી બાર જોઈ મનમાં હરખાઈ
વર્ષોથી જોતા તા વાટ ઘડી આજે આઈ
હો નથી જાજે વાર નથી હું એનાથી સેટો
મન માલણને મારે થાશે આજ ભેટો
હો ડાબેને જમણે તું ચારે એને ભાળું
ખખડે જો બારણું તો જઈને હું ઉઘાડુ
હો ડાબેને જમણે તું ચારે એને ભાળું
ખખડે જો બારણું તો જઈને હું ઉઘાડુ
હા અલબેલી કાજે ઉજાગરો
હા માણીગર માટે ઉજાગરો

હો મન માણીગર આવશે વારણા લઈશ હું તો હરખે
હમણો આઈ ઉભા રહેશે એ તો મારી પડખે
હો કાળનો ભરેલ કાળોતરો એ જોઈ રહ્યો તો વાટ રે
ઉમરે મેલ્યો પગને જમણા પગે ડંખ્યો નાગ રે
હો લલાટે  લેખ રોમ કેવા તે તો લખ્યા
ઘડી બે ઘડી માટે મળીએ ન શક્યા
લલાટે લેખ રોમ કેવા તે તો લખ્યા
ઘડી બે ઘડી માટે મળી એ ન શક્યા
હા ભવના રહી જ્યાં ઉજાગરા
હે મારો ભરથાર ખોયો ઉજાગરા

હા ભવ ભવના રહી જ્યાં ઉજાગરા