Dwarika No Naath ( From Laalo )
Jaysinh Gadhavi
3:39એ આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે એ આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે હે ઝીણા ઝરમર વરસે મેઘા કે ઝીણા જાય ઝરમર વરસે મેઘા ગુલાબી નહીં એ જાવા દું ચાકરી રે એ આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે કે આભમાં ઝીણી ઝીણી ઝબૂકે વીજળી રે હે રમો રમો