Eto Jene Prem Karyo Ene Khabar Pade
Jignesh Barot
5:25હો ઉપર આભને નેંચે ધરતી હો હો હો ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી હો મેલ્યો ના તે ઘરનો કે ઘાટ નો વોંધો પડયો તને કઈ વાત નો હો નહિ હુજતા મને કોઈ રસ્તાઓ હવે થાય સે મને બહુ પસ્તાવો હવે થાય સે મને બહુ પસ્તાવો એ ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી જિંદગી કરી મારી તે રઝળતી હો આબરૂ ના થઇ જ્યાં મારે કોકરા પ્રેમ ના કર્યા તે ધજાગરા હો હો, પ્રેમી પંખી ના તૂટ્યા પોજરા અરમાનો તોડી કર્યા ટુકડા હો ભલે છોડ્યો તે મારો સથવારો નહિ પડે તને ચોય તને હખવારો નહિ પડે તને ચોય તને હખવારો હો હો ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી હવે જિંદગી કરી મારી તે રઝળતી હો ક્યાં નથી રહ્યા મારા ઠેકાણા વારા આયા સે રખડવાના હો હો, ઓરતા થાશે રે તને મળવાના બળી બળી ને અમે જીવવાના હો તને વાગશે ઘડી ઘડી ભણકારા પોકે પોકે જાનુ તમે રડવાના પોકે પોકે જાનુ તમે રડવાના એ ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી હો હાથ ના કર્યા મારા હૈયે વાગ્યા ઓ બેવફા ચોયના ના રાસ્યા અરે ઉપર આભ ને નેંચે ધરતી જિંદગી કરી મારી તે રઝળતી હવે જિંદગી કરી મારી તે રઝળતી હો જિંદગી કરી મારી તે રઝળતી