Kismat Ma Kota
Rakesh Barot
4:48હો તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી હો તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી થોડું ઘણું દર્દ તો તને પણ થાશે થોડું ઘણું દર્દ તો તને પણ થાશે રડી રડી ને તારી રાતો રે જાશે એવી હાલતમાં મત પૂછ મારુ શું થાશે એવી હાલતમાં મત પૂછ મારુ શું થાશે તને રડતી જોઈને મારો આત્મા ભટકશે તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી હો જીવતા પ્રેમને ના જાણે આ દુનિયા મર્યા પછી પ્રેમ ને વખાણે આ દુનિયા કોઈ તને પૂછશે કેમ તમે રડોશો બોલો મારી જાન તમે શું જવાબ દેશો તારી મારી છેલ્લી ઘડી લાશ ચિતા એ ચઢી તારી મારી છેલ્લી ઘડી લાશ ચિતા એ ચઢી ગોમ આખું આયુ પણ તું ના આઈ દર્દ પ્રેમનું શું છે એ કોઈ ઘાયલ જ જાણે દર્દ પ્રેમનું શું છે એ કોઈ ઘાયલ જાણે કોણ જાણે કયારે મળશું હવે કયા રે ઠેકાણે હો તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી હો દિલ ના ઘા મારા નથી રે રુઝાતા દીધેલા જખમ તારા નથી રે ભરાતા પ્રેમ તો પ્રેમ છે રડવું પડે છે હચો પ્રેમ કરો તો મરવું પડે છે હો જુદાઈ નું ઝેર તો પીવું પડશે જુદાઈ નું ઝેર તો પીવું પડશે કર્યો છે પ્રેમ દર્દ સહેવું પડશે તારી કાજલ ઘેરી આંખ જાનુ રાતીચોળ થાશે તારી કાજલ ઘેરી આંખ જાનુ રાતીચોળ થાશે તારો એક એક દાડો મારી યાદમાં રે જાશે તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારી ગલીયોથી નેકળ છે અર્થી જયારે મારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી તારા ઘરની ખુલશે બારી જાન રડશે આંખ તારી