Jivu Chhu Bas Tari Yaado Na Sahare
Umesh Barot
6:12એ હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી બેવફા સનમ તારી બહુ મેરબાની હો દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી દિલમાં છે દર્દ ને આંખોમાં પાણી બેવફા સનમ તારી બહુ મેરબાની હો ઝેર પીધા મૈં તો જાણી રે જાણી ઝેર પીધા મૈં તો જાણી રે જાણી બેવફા સનમ તારી બહુ મેરબાની એ હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી બેવફા સનમ તારી બહુ મેરબાની બેવફા સનમ તારી બહુ મેરબાની હે પેલી વાર મળી ત્યારે મીઠું બોલતી તી દિલ ઉપર હાથ રાખી સોગન ખાતી તી હો કદી એ નઈ ભૂલું હું તો પ્રીતડી રે તારી ભલે પલટાઈ જાય દુનિયા રે સારી દુનિયા રે સારી હો જિંદગી બગાડી મારી કરી ધૂળ-ધાણી આવી દગાળી મૈં તો નતી તને જાણી બેવફા સનમ તારી બહુ મેરબાની એ ગાડી હવે રતનપૂર બોર્ડર જવાની બીયર અને વ્હિસ્કીની મેફિલ થવાની બેવફા સનમ તારી આ મેરબાની બેવફા સનમ તારી બહુ મેરબાની હો તારા લીધે તો મારી થઇ બદનામી બોલને મારામાં શું હતી ખામી હો મરી જવાનો હું તો ગોરી તારી કાજે નઈ ભાલે જીવતો જોજે કાલ હાંજે જોજે કાલ હાંજે હો તારી કાજે મારી જિંદગી લુંટાવી મારી તે ભૂલ મને હવે સમજાણી બેવફા સનમ તારી બહુ મેરબાની એ આ છે મારી જિંદગીની આખરી કહાની છોડી દો વ્હિસ્કી ને પ્રેમ લો જાણી બેવફા સનમ તારી બહુ મેરબાની એ હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી બેવફા સનમ તારી બહુ મેરબાની હો બેવફા સનમ તારી બહુ મેરબાની બેવફા સનમ તારી બહુ મેરબાની એ હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી હાથમાં છે વ્હિસકી ને આંખોમાં પાણી બેવફા સનમ તારી બહુ મેરબાની બેવફા સનમ તારી બહુ મેરબાની