Aadat
Gaman Santhal
4:44હો હો હમ્મ હમ્મ હો હો તારા વિના હવે કેમ રે જીવીશું તારા વિના હવે કેમ રે જીવીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું આહુડા ની ધારે દરિયા ભરીશું આહુડા ની ધારે દરિયા ભરીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું હો છોડિયાં મજદારે કોના રે સહારે હૈયું પોકારે તમને મળવું મારે છોડિયાં મજદારે કોના રે સહારે હૈયું પોકારે વાલી મળવું મને તારા વિના હવે કેમ રે જીવીશું તારા વિના હવે કેમ રે જીવીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું આ આ આ આ હો વાદળ વિદાઈ ના કેવા રે ઘેરાયા આંખો ના આંગણિયા મેહુલા આયા લેખ આ નસીબ ના કેવા રે લખાયા હાથ માં હાથ હતા પલ માં શોડાયા હો પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી દિવસો મિલનના ગયા રે વીતી પ્રેમ ગયો હારી લેખ ગયા જીતી દિવસો મિલનના ગયા રે વીતી દિવસો મિલનના ગયા રે વીતી મધ દરિયે છોડિયાં કેમ રે તરીશું મધ દરિયે છોડિયાં કેમ રે તરીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું આ આ આ આ હા યાદો બનીને તમે હૈયા માં રહેજો આસું બનીને તમે આંખો થી વહેજો હો મળે જો વિધાતા તો એને જરા કહેજો ભેગા કરીને આમ જુદા ના કરજો હો છોડિયાં મજદારે કોના રે સહારે હૈયું પોકારે તમને મળવું રે મારે છોડિયાં મજદારે કોના રે સહારે હૈયું પોકારે તમને મળવું છે મારે હૈયું પોકારે તમને મળવું છે મારે તારા વિના હવે કેમ રે જીવીશું તારા વિના હવે કેમ રે જીવીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું કોણ જાણે હવે ક્યારે મળીશું