Kajal Na Dil Ma Rehjo
Kajal Maheriya
5:02હો હો હો હો હો હો આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને રાખી લઉં તને હો હો હો આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને આંખોમાં અકબંધ કરી રાખી લઉં તને દિલમાં મારા બંધ કરી રાખી લઉં તને હો કહેલી વાતો આ દિલની તને નથી કહેવાતું જયારે સામે તું મળે હો તમે બસ ગમો બઉં મને બઉં ગમો એક તમે ગમો છો મને બઉં ગમો હા હા બઉં ગમો હો હો બઉં ગમો એક તમે ગમો છો મને હો તમારી આ આંખો મને કંઈક કહી જાય છે રહે હોઠ બંધ પણ વાત થઇ જાય છે હો, તમને જોઈ દિલ ના ધબકારા વધી જાય છે દિવસની આ યાદો રાતે શમણાં બની જાય છે હો જીવવું મારે હવે તારી સાથમાં કાયમ રહે હાથ તારા હાથમાં હો તમે બસ ગમો બઉં મને બઉં ગમો એક તમે ગમો છો મને બઉં ગમો હા હા બઉં ગમો હો હો બઉં ગમો એક તમે ગમો છો મને હો દિલમાં હું તો તારા સપના નું ઘર બનાવી લઉં હાથોમાં હું મહેંદી તારા નામ ની મુકાવી દઉં હો, રાતોમાં આ હાથો ને ઓશીકું બનાવી લઉં મારા રે હોઠો ની હસી તુજને બનાવી લઉં હો તારા સિવાય ના દેખાયો મને મારા ભગવાન માની લીધા તમને હો તમે બસ ગમો બઉં મને બઉં ગમો એક તમે ગમો છો મને બઉં ગમો હા હા બઉં ગમો હો હો બઉં ગમો એક તમે ગમો છો મને હો હો હો હો