Khel Khel Re Bhavani Maa

Khel Khel Re Bhavani Maa

Kinjal Dave

Альбом: Killol 2.0
Длительность: 2:02
Год: 2022
Скачать MP3

Текст песни

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
જય જય અંબે મા જય જય અંબે મા
જય જય અંબે મા જય જય અંબે મા
તું તો પાવા માં પટરાણી માં જય જય અંબે મા

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા

માં ને કોણ છે મતવાલો

માં ને સુથારી મતવાલો
માં ની માંડવડી ઘડ લાવે માં
જય જય અંબે મા
હે જય જય અંબે મા
જય જય અંબે મા
જય જય અંબે મા
જય જય અંબે મા
તું તો પાવા માં પટરાણી માં જય જય અંબે મા

ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
ખેલ ખેલ રે ભવાની મા, જય જય અંબે મા
હા જય જય અંબે મા મારી જય જય અંબે મા
જય જય અંબે મા મારી જય જય અંબે મા
જય જય અંબે મા મારી જય જય અંબે મા