Valam Malava Vehlo Aavaje (Jivan Saathi 2)
Mahesh Vanzara
6:17હો મારા તમે રુદિયામાં મને છોડી હાલ્યા વાલમિયા હા હા હાલાતોથી અમે હાર્યા પણ તમે દિલથી દૂર ના ગૌરી મારા હો મને એકલી મેલીને તમે ચાલ્યા પરદેશ હો મને એકલી મેલીને તમે ચાલ્યા પરદેશ કોણ દેશ મને વાલા તારા રોજ સંદેશ કે દિલ માનતું નથી મારુ મન લાગતું નથી વાલમ વેલેરા પધારજો મારે દેશ રે હો આંખે આશુડાં ના પાડો અમને હરખેથી વળાવો આંખે આશુડાં ના પાડો હરખેથી વળાવો ભલે જાવું તુજથી દૂર હું તો છું મજબુર વાલી વેલેરા પધારશું તારે દેશ રે હો વેલેરા પધારજો આપણે દેશ રે હો જાવ છો મારાથી દૂર ઘણી યાદો મેલીને પણ કહો કયારે જમશું પાછા સાથે મળીને હો હો વેલેરા મળશું વાલી રહેશું હળી મળીને આંખને ભીજાવશો ના આમ રડી રડીને હું નહીં જીવી રે શકું તમથી જુદા થઈને ના જાવ તમે વાલા મને એકલી મેલીને કે રાતો વેરણ બની ને દિવસો કપાતા નથી વાલમ શું વીતે મુજ પર મારુ મન રે જાણે હા થોડા દિવસોની વાત ફરી થાશે મુલાકાત મને પલ પલ આવશે તમારી રે યાદ તારી સાથે મારુ નામ હૈયે રાખું તોળી હું વાલી વેલેરા પધારશું તારે દેશ રે હો વેલેરા પધારજો આપણે દેશ રે હો હસતા મારા મુખને રડતું કર્યુ છે તમે હૈયે ને હોઠે એક તમારું નામ રુદિયે રમે હા હા હા, કરી છે રે મેં તો મારી જીંદગી તમારા નામ આપ સૌના દલડે વળીશું પાછા આપણે ગામ હો દિલને દિલાસો આપીને આમ હાલી ગયા તમે હા વેલા તમે મળજો વાટ જોશું રે અમે કે સાથી તમથી છે પ્રીત મારા મનડાના મીત વાલમ વેલેરા પધારજો વાળજો આપણે દેશ રે હો હામ હૈયે તમે રાખો આમ કાળજા ના બાળો હામ હૈયે તમે રાખો કાળજા ના બાળો તમે થાશો ના નિરાશ મારી જાત નોતી રાંક વાલી વેલા વેલા વાળશું આપણે મલક રે હો વેલા વેલા વળજો તમારી સાંજણા પોકારે હા વેલેરો રે પાછો વાળ્યો પિયુજી રે તારો