Kaan Tari Re

Kaan Tari Re

Kirtidan Gadhvi, Aishwarya Majmudar, Smmit Jay, And Prem D Dave

Длительность: 4:59
Год: 2025
Скачать MP3

Текст песни

ત ગ દ ઘી ગ ધ ધા ત ગ દ ઘી ગ ધ ધા

કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા ને મારા હૈયડા હાર્યા હે કાન

કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો
હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો
તારી સંગાથે ગોપીઓને રાધા
રાસ રચાવે જાણે તું
તોયે ગિરિધારી મને ના ભુલ્યો
સાચી પ્રીત જાણે તું
સાચી પ્રીત જાણે તું હે કાન
કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો

મન ને માળે ઘુઘરીયું મેલી
રાધા ને દોટ મૂકી રોક
ધીમે ધીમે પગલે આવ ઓ વ્હાલા
શ્યામ તું આવ મારે લોક

એ તો ભક્તો ની હારે
એ તો ભક્તો ની હારે આંખે અંજાવું મારે
રૂપ છે અનેક એના શી રીતે કેહવું મારે
રુડી છે એની બલિહારી જો
પ્રેમ રૂપ એને નિર્ધારી જો
મારા હૈયા ની ઠારો હામ હે કાન
હે કાન તારી રે મોરલડી માં જાદુ ભર્યા
જાદુ ભર્યા રે કાન જો

રાધે રાધે શ્યામ રાધે રાધે
રાધે રાધે શ્યામ રાધે રાધે
રાધે રાધે શ્યામ રાધે રાધે
રાધે રાધે શ્યામ રાધે રાધે

રાધે રાધે શ્યામ રાધે રાધે
રાધે રાધે શ્યામ રાધે રાધે
રાધે રાધે શ્યામ રાધે રાધે
રાધે રાધે શ્યામ રાધે રાધે

હે નાથ નારાયણ વાસુદેવ
હે નાથ નારાયણ વાસુદેવ
શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારી
હે નાથ નારાયણ વાસુદેવ

જુગટુ હારી ને યુદ્ધ જીત્યા
કે રુડી કાના ની માયા
હાજી બાણ રે તણાવી જગ જીત્યા
કે રુડી કાના ની માયા
હૈયા માં પ્રેમ હાથ મેલી
કે રુડી કાના ની માયા
એ તો નરસિંહ મીરા જી ના બેલી
કે રુડી કાના ની માયા
કૃષ્ણ રાધે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે
રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ રાધે રાધે