Tane Nathi Karvi Yaad Toye Aavi Jaay Chhe
Jignesh Barot
5:24હો દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે હો દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે તને જે દી ભુલું એ દી આભ ફાટશે હો બોલીને ફરૂ તો મારો રોમ રૂઠશે હાતે રે જમનારે ના મને મુકશે તને જે દી ભુલું એ દી આભ ફાટશે એ આજે પ્રેમીયોની હાઈ મને લાગશે ઘણા પ્રેમીયોના નેહાકા રે લાગશે હો તારા જેવી હંભાળ મારી કોણ રાખશે તારા જેવો પ્રેમ મને કોણ કરશે તને જે દી ભુલું વાલી આભ ફાટશે હો તને જો ભુલું ભગવાન રૂઠશે હો આખો જનમારો તારા જોડે રે વીતાવશું તડકો હોઈ કે છાંયો વાલી સાથ ના રે છોડશું હો જે દી તને ભુલશું જીવ રે ગુમાવશું ખોટું નઈ બોલું અલી સોગન તારી ખાવ છુ હો મનમાં આવો નબળો વિચાર તું ના લાવતી નઈ તો વાલી મરી જઈશું અમે હાઉ જાનથી હો દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે તને જે દી ભુલું એ દી આભ ફાટશે ઓ હો વાલી મારી તને જે દી ભુલું મારો રામ રૂઠશે હા હાંચા પ્રેમમાં ક્યાં દેખાડો રે થાયે છે દગો જે કરે દગાબાજ કેવાય છે હો મતલબની દુનિયા તને રે ચડાવશે તારો મારો સંગ જોઈ જગડા કરાવશે હો મારા રૂદિયે લખાણું તારૂં નામ છે તુજ મારો જીવ ગોંડી તુંજ મારી જાન છે હો દગો કરૂં પ્રેમમાં તો દાગ લાગશે હાંચા મારા પ્રેમનો ભરોસો રાખજે તને જે દી ભુલું એ દી આભ ફાટશે હો તને જો ભુલું ભગવાન રૂઠશે ઓ હો વાલી મારી તારા સિવાય મારૂં કોણ થાશે રે હો તને જે દી ભુલું એ દી આભ ફાટશે