Mogal Karti Amara Kaam

Mogal Karti Amara Kaam

Pareshdan Gadhvi

Длительность: 6:09
Год: 2021
Скачать MP3

Текст песни

મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ
એક દીવાની દીવેટે રે
તુ કરતી અમારા રે કામ
મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ

દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના
હો ઓ દર્દે ઘેરાણી દેહુ દર્દ લાગે દોયલા
વહમી વેળાની વાટુ એક પલ તો જાય ના
વખતે વેલી આવજે રે
જો જે માડી મોડું ના થાય
મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ

માયા ને મુડી અમારું ઈ જર ને જવેરાત જો
આયખાનો આધાર મારો જોરાળા જપટી જાય ના
વખતે વેલી આવજે રે
જો જે માડી મોડું ના થાય
મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ

બેઠી તુ બિરદાળી મોગલ આપ્યા તે પરમાણ જો
ખંખેરી ને ખોળે લીધા બચાવ્યા તોળા બાળ જો
કે’દાન કે બિરદાવુ માંગલ માં
તોળા વારણા લઉ વારંવાર
મચ્છરાળી મારી માવડી રે
તુ કરતી અમારા રે કામ
માંગલ કરતી અમારા રે કામ
માં તું કરતી અમારા રે કામ
કરતી અમારા રે કામ