Diva Ni Divete

Diva Ni Divete

Geeta Rabari

Альбом: Diva Ni Divete
Длительность: 6:36
Год: 2021
Скачать MP3

Текст песни

દીવા ની દીવેટે
એક દીવા ની દીવેટે

એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
મારા રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ

વહમી વેરાયે માં દિવસ લાગે દોયલાં રાત ની માથે પડી રાત
હો વહમી વેળા એ દિવસ લાગે દોયલાં રાત ની માથે પડી રાત
મનડું મોજાતા તારા મઢડે દોરી આવતો
મોગલ સૂતી હોત તો જાગ બોલાવે તારા બાળ
એક દીવા ની દીવેટે
હો એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
મારા રૂદિયા માં રાખું આયલ જપું તારા જાપ

આઈ મોગલ તું આશરો અમારો માં એક તારો આધાર
હો આઈ મોગલ તું આશરો અમારો માં એક તારો આધાર
કોણ આવે ને કોને જઈ ને રે કહેવું મોગલ તું માં ને બાર
કોણ કરશે મારા કામ
એક દીવા ની દીવેટે
હો એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
હે રૂદિયા માં રાખું માં જપું તારા જાપ

કવિ કે દાન કે માગ્યા પેલા માવડી આપી દેશે આઈ
હો કવિ કે દાન કે માગ્યા પેલા માવડી આપી દેશે આઈ
મોગલ મછરારી ઓખાધરા વારી વાર ના લવ વારમ્વાર
માં મોગલ તારણ હાર
એક દીવા ની દીવેટે
હો એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
એક દીવા ની દીવેટે મોગલ કરતી મારા કામ
હે રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
મારા રૂદિયા માં રાખું મોગલ જપું તારા જાપ
મોગલ જપું તારા જાપ આયલ જપું તારા જાપ
હો હો મોગલ જપું તારા જાપ