Hath Ma Che Whiskey
Jignesh Kaviraj
5:20તું શહેર રે ની છોરી હું ગોમડા નો છોરો તું બહુ હાય ફાય હૂતો હાવ કોરો કોરો તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી એ તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી તુંતો લાગેશે બહુ હાય ફાય જાનુડી હૂતો ચારુ શું ભેંસ ને ગાય જાનુડી માટે તારો મેડ નહિ ખાય જાનુડી મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી તું શહેર રે ની છોરી હું ગોમડા નો છોરો તું બહુ હાય ફાય હૂતો હાવ કોરો કોરો તારે નોકર ચાકર ને સઘળો આરોમ છે મારે તો કાયમ સેતર નું કોમ છે હે તારે નોકર ચાકર ને સઘળો આરોમ છે મારે તો કાયમ સેતર નું કોમ છે હે તને સેતર નું કોમ નહિ થાય જાનુડી તુંતો ગરમી માં ભખા ખાય જાનુડી માટે તારો મારો મેડ નહિ ખાય જાનુડી મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી હું તો રેતો છું ગોમડા ની મોય જાનુડી તું શહેર રે ની છોરી હું ગોમડા નો છોરો તું બહુ હાય ફાય હૂતો હાવ કોરો કોરો તારે જમવા બત્રીશ ભાત ભોજન થાર છે મારે તો બાજરીનો રોટલો ને દાળ છે તારે જમવા બત્રીશ ભાત ભોજન થાર છે મારે તો બાજરીનો રોટલો ને દાળ છે રોટલો ને દાળ છે હે હે તારા થી ના રોટલા ઘડાય જાનુડી દેશી ચૂલા પર કોમ નહિ થાય જાનુડી માટે તારો મારો મેડ નહિ ખાય જાનુડી મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી તું શહેર રે ની છોરી હું ગોમડા નો છોરો તું બહુ હાય ફાય હૂતો હાવ કોરો કોરો તારે તો પેરવા ટૂંકા ટૂંકા કટ છે મારે તો પેરવા ધોતિયું ને શર્ટ છે તારે તો પેરવા ટૂંકા ટૂંકા કટ છે મારે તો પેરવા ધોતિયું ને શર્ટ છે ધોતિયું ને શર્ટ છે હે હે તુંતો શોપિંગ મોલ માં જાય જાનુડી મને એના ખર્ચા ના પોહાય જાનુડી માટે તારો મેડ નહિ ખાય જાનુડી મારુ ગોમડા નું દિલ પાછું લાય જાનુડી હે તુંતો ગાડીમ કોલેજ જાય જાનુડી હૂતો રેતો છું ગોમડા ની મોય જાનુડી તારું શહેર માં મોટું નોમ જાનુડી મારુ સેવાળું વાયડ ગોમ જાનુડી હુંતો રેતો છું ગોમડા ની મોય જાનુડી