Matha Bhare Bando
Pintu Algotar, Dj Ashish, & Dj Jc
5:07હો અમને ખબર સે તમે છો કોના પોપટ પાળેલા જબાન છે તમારી પણ છો કોક ના બોલ બોલેલા હા દુશમન ભેળા બેહીને તમે રાજ અમારા ખોલેલા જાણકારી છે અમને ત્યા શુ છો તમે બોલેલા તમે કરી લો નિંદા કરશુ શરમિંદા તમે કરી લો નિંદા કરશુ શરમિંદા અમારી કરી લ્યો તમે નિંદા અમે કરતા રહેશું શરમિંદા હશો સિંહ તોઈ થય જાશો મીંદડા ખોટા પાડશો નઈ તમે સીંડા જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા હો તમારી વાતમા નથી કોઈ વજનિયા એ વાદળ નો કદી વરસે જે ગરજીયા એ હજુ કમિંગ સુન ના પડે છે નંબરિયા એ હા 4 3 2 1 નય પેરવા રયો તમે જોડા થય જાશે વૈધના ઘોડા જબ તક સીને મેં દમ ના હે હમ કિસી સે કમ ઓ જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા પેલા તેલ જોવો ભય પછી જુવો તેલની ધાર તમારો ગુરુ ગયો હોઈ ગામતરે તો કરજો પેલો વાર હો અમે જ વનરાજ ગજરાજ અમે ગાંડા કાંડ કરે આ કાળજા કમાલ કરે કાંડા અમારી ધાકથી ફફડે છે બે ત્રણ જિલ્લા રાખી સિયે ગામ બાળે એવા બાઘડ બિલ્લા તમારે ધરવી દેવા હોય જ્યાં ધરવા હોય ખીલા ચલ ચલ નીકલ બે ઘુચુ થય જાશે સોકેટ ઢીલા તમે છોડી દો અમારા ચિલા જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા હો તમે દાનત ખોરા અમે નો આવા દય ઓરા અમારી ડેલીએ ડોકાણા તો નય જવા દય કોરા નકરા માલઢોર નઈ માણા ચારયા છે હો નથી ખબર પડતી અમને એવા વેમમા નો ફરશો સાવજના ચડબા ચીરી નાખે ભાઈબંધ એવા હા નથી રાક તમારે પડશે બાપ કેવા ભર શિયાળે છુટી જાશે પરસેવા તમારા આ બધા ખેલ છે જિગરના હમસે પંગા ના લેના જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા જબ તક હૈ ટાઇગર જિન્દા ઉડતા પાડે ઈ પરિંદા