Dwarika No Naath ( From Laalo )
Jaysinh Gadhavi
3:39દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો ચુડલા વેચે જોને નંદનો દુલારો ચુડલા વેચે જોને નંદનો દુલારો એ હે શેરીએ શેરીએ સાદ પડેને કાઈ શેરીએ શેરીએ સાદ પડેને જોવા ઉતર્યા બ્રહ્મા મહેશ કે હોવે હોવે ઉતર્યા બ્રહ્મા મહેશ કે હું તો તુને વારી જાઉં મણિયારા કે હું તો તને વારી જાઉં મણિયારા મોતી ભરી મોજડી ને આટીયાળી પાઘડી મોતી ભરી મોજડી ને આટીયાળી પાઘડી મેડી એ બેઠી રાધા જુએ એની વાટડી મેડી એ બેઠી રાધા જુએ એની વાટડી હે મણિયારો મણિયારો શુ રે કરો બાયુ મણિયારો મણિયારો શુ રે કરો ને બાયુ મણિયારો નાનેરો બાળ કે હોવે હોવે મણિયારો નાનેરો બાળ કે હું તો તુને વારી જાઉં મણિયારા કે હું તો તને વારી જાઉં મણિયારા કૃષ્ણ ભગવાન હાલ્યા દુવારીકા ને કાઈ કૃષ્ણ ભગવાન હાલ્યા દુવારીકા ને કાઈ લીધો રે મણિયારા કેરો વેશ કે હોવે હોવે લીધો મણિયારા કેરો વેશ કે હું તો તુને વારી જાઉં મણિયારા કે હું તો તને વારી જાઉં મણિયારા, હો હો