Radshe Ankh Tari
Rakesh Barot
6:25હો નજરો લાગે ના મારા પ્યાર ને હો હો નજરો લાગે ના મારા પ્યાર ને હો હો નજરો લાગે ના મારા પ્યાર ને હો કે ભગવન એટલી અરજ છે તને મારી એટલી અરજ છે તને કે દુખડા એના હું લઈ લઉં ને ખુશીયો મારી આપી દઉં કે એની જિંદગી પર મારી હું તો જિંદગી હારી જાઉં હારી જઉં હારી જઉં હારી જઉં હારી જઉં હો નજરો લાગે ના મારા પ્યાર ને હો કે ભગવન એટલી અરજ છે તને મારી એટલી અરજ છે તને હો મનની મુરાદો એની પુરી તું કરજે મારા ભાગની પણ ખુશીઓ એને તું દેજે મારા માટે ભગવન તું એટલું જ કરજે સાતે ભવ તું એને મારા નામે કરી દેજે મારા દિલના હાર ધબકારે મારી આંખો ના પલકારે મારા જીવન ના કણ કણ પર હક હું એને આપી દઉં આપી દઉં આપી દઉં આપી દઉં આપી દઉં એની આંખોમાં હે એની આંખોમાં આંશુડા જોવું ના કે ભગવન એટલી અરજ છે તને મારી એટલી અરજ છે તને હો તડકો કે છાંયો હારે ભેળા થઇ જીવીશું રૂઠે ભલે દુનિયા પણ એક થઇને રઇશું હો રાત દાડો તારા નામ ના સપના હું જોવું તારા ખોળે માથું રાખી મન ભરીને હું રોવું હો તારાની વિનાની સવાર કે સાંજ મારે જોવી ના કોઈ કાળે તું મારાથી જાન દૂર જાતિ ના જાતિ ના જાતિ ના દૂર જાતિ ના તારા જીવન માં અંધારું આવે ના કે ભગવન એટલી અરજ છે તને મારી એટલી અરજ છે તને મારી એટલી અરજ છે તને