Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni
Rakesh Barot
7:48લેવા આયો સુ મું ગોમડે થી, ગોમડે થી ગોમડે થી એ ગોંડી તને ગોતવા આયો સુ મું ગોમડે થી ગોમડે થી, ગોમડે થી મારી ગોંડી તને ગોતવા આયો સુ મું ગોમડે થી હે ભૂલો પડી ભૂલો પડી ભૂલો પડી ભટકું શહેર ને બજાર હું તો ભૂલો પડી ભટકું શહેર ને બજાર ગોંડી મારી ગોતવા આયો તને ગોમડે થી અરે વ્હાલી મારી ગોતવા આયો હું તો ગોમડે થી હે ઉભી બઝારે ગોંડો થઇ ને હાદ પાડું તોયે જાનુડી તારું મોઢું ના ભાડું હે ચીઈ શેરીએ ને ચીઈ ગાલીયે તને ગોતું શું કરવું કોય નથી હમજાતું, નથી હમજાતું એ ગોંડી તને લેવા આયો સુ મું ગોમડે થી ગોમડે થી, ગોમડે થી મારી ગોંડી તારું મોઢું જોયે વરસો થઇ જ્યાં ચાર મારી ગોંડી તારું મોઢું જોયે વરસો થઇ જ્યાં ચાર મારી ગોંડી તને ગોતવા આયો સુ મું ગોમડે થી હે ગોંડી તને ગોતી વળ્યો શહેર ને બજાર હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શહેર ને બજાર મારી ગોંડી તને ગોતવા આયો હું તો ગોમડે થી મારી ગોંડી તને ગોતવા આયો હું તો ગોમડે થી લેવા આયો સુ મું ગોમડે થી હે જીવ ભલે જાય તને મળ્યા વગર નહિ રહું તું ના મળે એટલા દાડા હું તો ઓંય રહું હે અન્ન કે પોણી તને જોયા વગર નહિ લઉં તને લીધા વગર પાસો બનાહ નહિ જઉં પાસો બનાહ નહિ જઉં એ ગોંડી હવે મરતા પેહલા મુખડું બતાવજો રે બતાવજો રે, બતાવજો રે મને ગોંડો ગણી પથરા મારે લોકો હઉ મને ગોંડો ગણી પથરા મારે લોકો હઉ મારી ગોંડી હું તો ગોતવા આયો તને ગોમડે થી પછી ભૂલો પડી ભટકું શહેર ને બજાર હું તો ગોતી વળ્યો ગોતી વળ્યો શહેર ને બજાર મારી ગોંડી હવે મળવા આયો હું તો ગોમડે થી જટ વેહલા આવો મળવા આયો હું તો ગોમડે થી મારી વ્હાલી તને મળવા આયો હું તો ગોમડે થી