Vhalam Aavo Ne (Sad Version)

Vhalam Aavo Ne (Sad Version)

Sachin-Jigar, Aishwarya Majmudar, & Niren Bhatt

Длительность: 2:25
Год: 2017
Скачать MP3

Текст песни

હમ્મ હમ્મ હમ્મ હમ્મ

ના નથી હું જાણતી
શું કામ શોધું છું
હાથ ની મેહંદી માં તારું
નામ શોધું છું

સાજ ને શણગાર નો આ
ભાર લાગે છે
મન ભરેલા માંડવા થી
દૂર ભાગે છે
તુ મને લઇ જા
આવી તુ મને લઇ જા
મન માંહી હું એજ માંગુ રે
વ્હાલમ આવોને આવો ને
મન ભીંજાવો ને આવો ને

ઓ તા થૈયા થૈયા તા થૈયા થૈ
તા થૈયા થૈયા તા થૈયા થૈ