Vhalam Aavo Ne
Sachin-Jigar, Jigardan Gadhavi, & Niren Bhatt
5:20કોફીની અરોમામાંથી કિરણોના સોનામાંથી નવી નવી આવે સવારો ધીમે ધીમે આંખ ખોલે મીઠા મીઠા સપનેથી ભીની ભીની પ્યારી સવારો રેડિયોની ટયૂન કોઈ કોઈ કોઈ કોઈ પંખીઓની ધૂન કોઈ કે મસ્તીનાં ગીત બધાં વાગે છે આજે મનમાં સા રે ગા મા પા સૂર બધા બોલાવે જો હે જાગો રે જાગો રે જાગી ઝૂમો રે ઘૂમો રે આવી સોનેરી રૂપેરી સવાર ઉડો રે ઉડો આકાશે નાચીને કૂદીને ચૂમી લેજો રે લેજો વ્હાલી સવાર હો હો આઈ લવ યુ રે મારી સવાર આઈ લવ યુ રે મારી સવાર આઈ લવ યુ રે લવ યુ આઈ લવ યુ રે મારી સવાર જાગો જાગો જાગો જાગો જાગો જાગો જાગો જાગો જાગો જાગો જાગો જાગો જાગો રે ભાગો ભાગો ભાગો ભાગો ભાગો ભાગો ભાગો ભાગો ભાગો ભાગો ભાગો ભાગો ભાગો રે હસ્લીંગ ને બસ્લીંગ આ કેવો દિવસ ટ્રાફિકમાં જામે જામ છે બસ ઓ હીરો જરા આઘો તો ખસ બેટા વેઈટિંગમાં મને નથી કોઈ રસ થોડી બસ ભારી છે આપણી પણ તૈયારી છે રાખ તું કોઈ ફાંકો નહીં હા બધી છે ખબર મંજિલ પર છે આ નજર કામે લાગો બસ વાતો નહીં કાલે કરીશું જો કોઈ બાકી છે મીઠી તકરાર આજે બે ઘડી રહેવા દે આ સવાર હે જાગો રે જાગો રે જાગી ઝૂમો રે ઘૂમો રે આવી સોનેરી રૂપેરી સવાર ઉડો રે ઉડો આકાશે નાચીને કૂદીને ચૂમી લેજો રે લેજો વ્હાલી સવાર આઈ લવ યુ રે મારી સવાર આઈ લવ યુ રે લવ યુ આઈ લવ યુ રે મારી સવાર