Va Vaya & Vadaldi Varsi (Gujarati Folk Fusion)
Santvani Trivedi
3:32અંબા રમે જગદંબા રમે આરાસુર વાળી અંબા રમે જય અંબે જગદંબે જય અંબે જગદંબે માં ની તાળી પડે ને ડરની ધ્રૂજે ગબર વાલી અંબા રમમેં ને છોની ગબર વાલી અંબા રમમેં ને છોની ગબર વાલી અંબા રમમેં અંબા રમે જગદંબા રમે આરાસુર વાળી અંબા રમે અંબા રમે જગદંબા રમે આરાસુર વાળી અંબા રમે અંબા રમે માં બહુચર રમેં ચાચર ચોક એ માંડી રમે અંબા રમે માં બહુચર રમેં ચાચર ચોક એ માંડી રમે ખ્મકોર કરતી ખોડલીયા વે સાથે બેનડીઓ ને સંગી લાવે ખ્મકોર કરતી ખોડલીયા વે સાથે બેનડીઓ ને સંગી લાવે અંબા રમે જગદંબા રમે આરાસુર વાળી અંબા રમે જય અંબે જગદંબે જય અંબે જગદંબે