Vadaldi Varsi Re (Special Gujarati Song)
Santvani Trivedi
3:33હે એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં માં તમે ગરબે રમવા આવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં માં તમે ગરબે રમવા આવજો ગરબે રમવા આવજો માડી, રાસે રમવા આવજો ગરબે રમવા આવજો માડી, રાસે રમવા આવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં માં તમે ગરબે રમવા આવજો હે ઉતારા દેશું રે માં તને મેડી ના મુલના મેડી ના મુલના ઉતારા દેશું રે માં તને મેડી ના મુલના મેડી ના મુલના એકવાર આવીને મારે આંગણીયે ઉતારા કરતા જાવ માં તમે ગરબે રમવા આવજો એક વાર બોલું કે બે વાર બોલું કે ત્રણ વાર બોલું ઓ માં માં તમે ગરબે રમવા આવજો