Maru Man Mohi Gayu
Santvani Trivedi
4:30હો હો હો હો ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો બોલે આષાઢીનો મોર પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની વગડે ગાજે મુરલીના શોર પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ઊંચી… ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો ઊંચી તલાવડીની કોર પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો બોલે આષાઢીનો મોર પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો હો હો હો હો હો