Tuto Hasi Ne Ubhi Rai
Vipul Susra
6:05હે.તમારી યાદોની આદત પડી ગઈ છે મને(૨) એ યાદોના સહારે હવે જીવીએ છીએ અમે હે.મારો રોમ જોણે કેમ નથી મળતા તમે(૨) એકવાર આવોને વાટ જોઈએ છીએ અમે હો.મંજિલ નથી મળતી પ્રેમની રે વાટે યાદોનો આશરો લઈએ જીવવા માટે(૨) હે.તમારી યાદોની આદત પડી ગઈ છે મને(૨) એ યાદોના સહારે હવે જીવીએ છીએ અમે ==================== હો.જ્યારથી છોડી ગઈ ફરું છું એકજ વિચારમાં એવી તો શું ખોટ રહી ગઈ હશે મારા પ્યારમાં & હો.બપોરના બે વાગે મળવા આવતી તું બજારમાં હવે ચમ કરી ને ફવાડે સે ગોડી ઘરમાં ને ઘરમાં હો.તે હગઈ કરીને મારાથી રાખે સે સોનું જગત એવું કે સે પણ ગોડી મુ ના મોનું(૨) હે.તારા મારા ભેળાં ફોટા તે જે મૂક્યા તા મને(૨) એ ફોટા જોઈને હવે જીવીએ છીએ અમે ==================== હો.કોઈએ કોય કીધું હોય તો કે ના રેતી દબણમાં નકે સમય વિતી જશે તારી મનની મૂંઝવણમાં & હો.આમ અચાનક સબંધ કાપી નાખ્યો કયા કારણે જવાબ આપજે બાર હું ઊભો છું તારા બારણે હો.તારા ઘર આગળ વાટ જોવું ટગર ટગર બાર આઇને કોક બોલે તો પડે મને ખબર(૨) હે.આવી કઈ મજબૂરી માં ફસાઈ ગયા તમે(૨) ઓય ઝુરી ઝુરીને હવે જીવીએ છીએ અમે