Jode Rehjo Raj
Aishwarya Majmudar
3:06કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર (કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર) મારા મનડાના મીત, મારા જીવન સંગીત મારા મનડાના મીત, મારા જીવન સંગીત થઇને આવ્યા છો, મારી પ્રીત (કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર) કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર આજે અમારા જીવન નો આ કેટલો સુંદર દિવસ છે (આજે અમારા જીવન નો આ કેટલો સુંદર દિવસ છે) આજે અમે રમશું પ્રીતમ ની સાથે આજે અમે રમશું પ્રીતમ ની સાથે, હાથો માં હાથ રાખી ને કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર (કહો પૂનમ ના ચાંદ ને આજ ઉગે આથમણી ઓર)