Maa Machhrali Mogal Madi
Alpa Patel
6:32ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના મને લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હે મને લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હે વાલા આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી હે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી તારા વિના ગમતું નથી નય ને નીંદરા ન આવે ઝબકી ને જાગતી વેરણ વિરહ ની રાત નય ને નીંદરા ન આવે ઝબકી ને જાગતી વેરણ વિરહ ની રાત માંડ માંડ રે પડી છે પ્રભાત પ્રભાત પ્રભાત આ આ માંડ માંડ રે પડી છે પ્રભાત તારા વિના ગમતું નથી મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હવે તારા વિના ગમતું નથી હો સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો સુનો યમુના નો ઘાટ સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો સુનો યમુના નો ઘાટ સૂના લાગે કદમ ના ઝાડ તારા વિના ગમતું નથી સૂના લાગે કદમ ના ઝાડ તારા વિના ગમતું નથી એ કાના લઇ જા ને લઇ જા ને લઇ જા ને લઇ જા લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હવે તારા વિના ગમતું નથી હો કવિ કે’દાન કે રાધા હજુ નથી માનતી આવું કરે નહિ મારો કાન કવિ કે’દાન કે રાધા હજુ નથી માનતી આવું કરે નહિ મારો કાન રાધા ઝૂરે છે દિવસ ને રાત તારા વિના ગમતું નથી રાધા ઝૂરે છે દિવસ ને રાત તારા વિના ગમતું નથી મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા લઇ જાને તારી સંગાથ તારા વિના ગમતું નથી હવે તારા વિના ગમતું નથી મને તારા વિના ગમતું નથી કાના તારા વિના ગમતું નથી