Moti Veraana (From Songs Of Faith) (Feat. Osman Mir)

Moti Veraana (From Songs Of Faith) (Feat. Osman Mir)

Amit Trivedi

Длительность: 4:17
Год: 2020
Скачать MP3

Текст песни

હે હે હે હે હે હે હે હે હે
હે માડી રુમઝૂમ કરતી આવી
હે માડી રુમઝૂમ કરતી આવી
આનંદ, ઉત્સવ ને ગરબાની રમઝટ સાથે લાવી
હે માડી રુમઝૂમ કરતી આવી
હે માડી રુમઝૂમ કરતી આવી
ઝાંઝરને ઝણકારે માડી સખીઓ સાથે લાવી
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
રૂડા ઉલાલ -ગુલાલ કે આવ્યા અંબેમા
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમા

હો હો હો નતરા ના ના ના

હે
હે માઁને રમતા જોઈ હરખાવું, હે માઁને રમતા જોઈ હરખાવું
ઉમંગની છોળો ઉછળે છે હરખે માઁને વધાવું
હે માઁને લખ લખ દીવડે વધાવું, હે માઁને લાખ લાખ દીવડે વધાવું
વિવિધ જાતના, વિવિધ ભાતના ભોજનિયાં જમાડું
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
મોતી વેરાણાં ચોકમાં આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય રે આવ્યા અંબેમાં
હો પેહરી ચૂંદડી લાલમ-લાલ રે આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય કે આવ્યા અંબેમા.
અક્ષત ફુલડે વધાવો રે આવ્યા અંબેમાં
ચોકમાં ઝગમગ થાય હે મારી અંબેમા
આશિષ દેતા જાવ રે મારી અંબે માં
જીવન ધન્ય ધન્ય થાય
હે મારી અંબેમા હે મારી અંબેમા
હે મારી અંબેમા
હે મારી અંબેમા
હો