Notice: file_put_contents(): Write of 720 bytes failed with errno=28 No space left on device in /www/wwwroot/karaokeplus.ru/system/url_helper.php on line 265
Anvar Shaikh - Tu Madi Ne Na Madi Maaru Kevu Che Naseeb | Скачать MP3 бесплатно
Tu Madi Ne Na Madi Maaru Kevu Che Naseeb

Tu Madi Ne Na Madi Maaru Kevu Che Naseeb

Anvar Shaikh

Длительность: 6:09
Год: 2021
Скачать MP3

Текст песни

પ્રેમી પંખીડા પ્રેમ માં જુરે
હો હો મિલન ની કાજ
નસીબ ની આગળ ના ચાલ્યું કોઈ
કર્મે લખાણી કાળી રાત
કર્મે લખાણી કાળી રાત

તને માની હતી મારા પ્રેમ ની મંજિલ
ઓ તને માની હતી મારા પ્રેમ ની મંજિલ
પણ રૂઠી તકદીર મારુ ટુટી ગયું દિલ
તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ
હો તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ

હો મારા હાથો માં નથી તારા પ્રેમ ની લકીર
તો મારા શું કામ ની દુનિયા ની મેહફીલ
તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ
હો તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ

આ આ આ આ

હો જોર કઈ ચાલ્યું નહિ કિસ્મત સામે
આપ્યો નસીબે ના સાથ
નજરો લાગી પ્રેમ ને કોઈ ની
હાથ થી છૂટી ગયો હાથ

હો નથી ભુલાતો તારો હસતો ચહેરો
પલ પલ આવે તારી યાદ
દિલ પર વાગેલા ઘાવ જુદાઈ ના
કોને કરવી ફરિયાદ

મળી દુનિયા ની દોલત પણ રહ્યો હું ગરીબ
જીવવાનો સહારો બસ તારી તસ્વીર
તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ

તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ

હો જિંદગી તારે નામ કરીતી
માન્યો તો તને મન મિત
મળી ને પણ ના મળાયું
અધૂરી રહી ગયી પ્રીત

હો વાંક નથી કઈ તારો મારો
પર ભવ ના આ લેખ
કરમ સંજોગે થયા રે જુદા
થઇ શક્યા ના એક

મારા પગ માં પડી છે આ જગ ની જંજીર
કોઈ હારી જાય પ્રેમ મને કોઈ લીધે
તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ

તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ

હમ્મ હમ્મ હમ્મ હમ્મ

તું મળી ને મળી ના મારુ કેવું છે નસીબ

તું મળી ને મળ્યો ના મારુ કેવું છે નસીબ