Maa Mari Aabru No Sawal

Maa Mari Aabru No Sawal

Devpagli

Длительность: 5:41
Год: 2020
Скачать MP3

Текст песни

એ આજ હૌનો આ દહકો આયો મારી માં
એ આજ હૌનો આ દહકો આયો મારી માં
આયો મારી માં
મારો પણ ટાઈમ હવે લાય મારી માં
એ આજ હૌનો આ દહકો આયો મારી માં
મારો પણ ટાઈમ હવે લાય મારી માં
એ તું તો અંતરની વાત મારી જાણે મારી માં
તને બીજું હવે કોઈ મારે કેહવું પડે ના
આતો તારી મારી આબરૂનો સવાલ મારી માં
હે આતો તારી મારી આબરૂનો સવાલ મારી માં
મારો પણ ટાઈમ હવે લાય મારી માં
એ આજ હૌનો આ દહકો આયો મારી માં
મારો પણ ટાઈમ હવે લાય મારી માં
મારો પણ સમય લાય મારી માં

હો વિશ્વાસ છે માં તારા પર આંધળો
કરું છું ટહુકો માં તમે હાંભળો
એ માં વિશ્વાસ છે માડી તારા પર આંધળો
કરું છું ટહુકો માં તમે હાંભળો
એ મારા લેખમાં મારી દે મેખ મારી માં
મારા નવા લખી દે લેખ મારી માં
આતો તારી મારી આબરૂનો સવાલ મારી માં
આતો તારી મારી આબરૂનો સવાલ મારી માં
મારો પણ ટાઈમ હવે લાય મારી માં
એ આજ હૌનો આ દહકો આયો મારી માં
મારો પણ ટાઈમ હવે લાય મારી માં
મારો પણ ટાઈમ હવે લાય મારી માં

મારુ કર્મનું પોદડુ દીધ્યુ તે ખહાડી
વેળા જોઈ માં તું વેલડે રે ચઢી
મારા કરમનું પોદડુ દીધ્યુ તે હટાળી
વેળા જોઈ માં તું વેલડે રે ચઢી
એ આખી દુનિયાના મેણાં દીધા ભાગી મારી માં
મનુ રબારી કે ખરા ટાણે જાગી મારી માં
રાખી તારી મારી આબરૂ ને લાજ મારી માં
રાખી તારી મારી આબરૂ ને લાજ મારી માં
મારો પણ ટાઈમ તે લાવ્યો મારી માં
એ આજ હૌનો આ દહકો આયો મારી માં
મારો પણ ટાઈમ તે લાયો મારી માં
મારો પણ સમય લાયો મારી માં
મારો પણ દહકો લાયો મારી