Laad
Gopal Bharwad
6:45હો આકાશે તારલિયા જેમ ગણી શકે ના કોઈ ગણી શકે ના કોઈ આ આ આકાશે તારલિયા જેમ ગણી શકે ના કોઈ એટલો પ્રેમ કરું છું તને પૂછો મને તોય તું છે મારો જીવ, જીવ કોને વાલો ન હોય હો મને તું ગમે છે એનું બીજું કારણ નથી કોઇ તારી સાદગીના શણગારે મારા દલડાં ગયા છે મોહી તું છે મારો જીવ, જીવ કોને વાલો ન હોય હો દરિયાના પાણીને વાલી માપી ના શકે કોઈ અમુક સવાલોના વાલી જવાબ ના હોય તું છે મારો જીવ, જીવ કોને વાલો ન હોય તું તો છે મારો જીવ, જીવ કોને વાલો ન હોય હો હાચા પ્રેમની મને વાલી પરખ છે તારા હોવાનો મને હરખ છે હો તું મળી તે દી નો મંદિરે જાવ છુ કંઈ માંગતો નથી, હું મુખે મલકાઉ છું હો સઘળું આપી દીધું છે હવે બીજું શૂ રે જોય છાતી ચીરીને બતાવું માનો ના તમે તોય તું છે મારો જીવ, જીવ કોને વાલો ન હોય તું તો છે મારો જીવ, જીવ કોને વાલો ન હોય હો ઉપવાસ કર્યા તા મૈં તો સોમવાર ના એટલા વાલા લાગો જીવ દરવા ના હો મોટા સોમનમાં ને મોટા રહેવા ના એટલા વાલા લાગો જીવ દરવા ના હવે હો હાચા રે પ્રેમીના કદી પારખા ન હોય સાબિત રે કરવામાં ક્યાંક દેશો અમને ખોઇ તું છે મારો જીવ, જીવ કોને વાલો ન હોય તું તો છે મારો જીવ, જીવ કોને વાલો ન હોય