Dwarika No Naath ( From Laalo )
Jaysinh Gadhavi
3:39હે માખણ નો ચોર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે હે માખણ નો, માખણ નો, માખણ નો હે માખણ નો ચોર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વ્હાલા એણે મને માયા લગાડી મારા વ્હાલા મારવું ને માયા લગાડી રે હે સુદામા નો, સુદામા નો, સુદામા નો હે સુદામા નો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે હે હા