Dwarika No Naath ( From Laalo )
Jaysinh Gadhavi
3:39માં મોગલ તારો આશરો ઓ માં ઓ માં ઓ માં માં મોગલ તારો આશરો ઓ માં ઓ માં ઓ માં મુઠ્ઠીભર બાજરો ને ભર્યો પાણીયારો દેજે આંગણિયે પારણા ઝુલાવજે માં આંગણિયે પારણા ઝુલાવજે દીવાની દિવેટને ઘી થી પલાળજે ને નેહડા રૂડાં દીપાવજે માં નેહડા રૂડાં દીપાવજે તારા ચારણોની ચડતી રાખજે ને માં તારા છોરૂડા ચડતી રાખજે માં રાખજે ને આયલ ભણજેને મીઠો હોંકારો ઓ માં મોગલ તારો આશરો ઓ માં ઓ માં ઓ માં માં મોગલ તારો આશરો ઓ માં ઓ માં ઓ માં એક હાથે ત્રિશૂળ તારા એક હાથે મમતા બેફિકર છોરુડા રમતા હે માં બેફિકર છોરુડા રમતાં ભુલીયે તને જો માં તું ના ભૂલતી રાખજે તને જે ગમતા હે માઁ રાખજે તને જે ગમતાં રખે તેડવાને આવે યમ કો'ક દિ હે માં હે માં હે માં હે રખે તેડવાને આવે યમ કો'ક દિ જોને કો'ક દિ મોગલ નામ લેતાં જાય જીવડો મારો હે માં મોગલ તારો આશરો હે માં હે માં હે માં માં મોગલ તારો આશરો હે માં હે માં હે માં માં મોગલ તારો આશરો હે માં હે માં હે માં માં મોગલ તારો આશરો (હે માં) હે માં હે માં હે માં (હે માં)