Tame Mane Bhuli To Nai Jao Ne

Tame Mane Bhuli To Nai Jao Ne

Jignesh Barot

Длительность: 4:50
Год: 2021
Скачать MP3

Текст песни

હો મારા દર્દ હું કઈશ કોને
હો મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
હો મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
હો જાતા જાતા એક વાત યાદ રાખજો
જાનુ તમે થોડો ઘણો લમણો રાખજો
વેલાહ વેળાય તમે પાછા આવજો
હો હો મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
તમે મને ભૂલી તો નઈ જઓ ને

હો તારા વિના દિલ ની મારા હાલત બુરી છે
તું ગઈ ત્યાર થી રાહત ના મળી છે
હો હો હૂતો પાગલ છું તારા પ્યાર માં જાનુડી
તારી યાદો માં મારી જિંદગી જવાની
હો કસમો રમશો ને તું નિભાવજે
જાનુ તારા જાન ને ના ભુલાવજે
જાનુ મારી યાદ તારા દિલ માં રાખજે
દિલ માં રાખજે
અરે મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
તમે મને ભૂલી તો નઈ જઓ ને

હો દિલ માં મારા જાનુ તારી યાદો બની છે
તને તારા જીગા ની હવે ચો પડી છે
હો હો તું ગઈ જ્યાર થી મને ચો મળી છે
તારી ખબર મને બીજા થી મળી છે
હો કદર કરીલે જાનુ પ્રેમ ની તું મારા
તું ના મોને તો હમ સે તને મારા
તારા વગર જાનુ જાશે પ્રાણ મારા (પ્રાણ મારા)
હો હો મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
હો તમે મને ભૂલી તો નઈ જઓ ને
હો તને મને ભૂલી તો નઈ જઓ ને