Mane Laija Valam Tara Nehma
Kaushik Bharwad, Hetal Bharwad
4:38હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે હે લાખેણી લટકા કરતી જાય પગ માં ઘુઘરી ઘમઘમ થાય લાખેણી લટકા કરતી જાય પગ માં ઘુઘરી ઘમઘમ થાય પાતડી પાણીડા ભરવા નીસરી રે હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે હે નવરંગ લેરીયુ ને ભાતીગળ કમખો રે કે નવરંગ લેરીયુ ને ભાતીગળ કમખો રે હે કમખે આભલા ઝળહળ થાય જોબન હિલોળા લેતુ જાય કમખે આભલા ઝળહળ થાય જોબન હિલોળા લેતુ જાય પાતડી પાણીડા ભરવા નીસરી રે હે હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે કે કંચન કેડે ઘડુલીયો શોભતો રે કે કંચન કેડે ઘડુલીયો શોભતો રે હે ઠુમકે પાણીડા છલકી જાય કંકુ વરણી કાયા ભીજાય ઠુમકે પાણીડા છલકી જાય કંકુ વરણી કાયા ભીજાય પાતડી પાણીડા ભરવા નીસરી રે હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે કે આજ મારો પિયુ પાતલીયો આવશે રે કે આજ મારો પિયુ પાતલીયો આવશે રે હે મનમાં હરખ ની હેલી રે લાય મુખડુ વળી વળી મલકાય મનમાં હરખ ની હેલી રે લાય મુખડુ વળી વળી મલકાય પાતડી પાણીડા ભરવા નીસરી રે હે સોનલા ઈઢોણી રૂપલા બેડલુ રે હે લાખેણી લટકા કરતી જાય પગ માં ઘુઘરી ઘમઘમ થાય લાખેણી લટકા કરતી જાય પગ માં ઘુઘરી ઘમઘમ થાય પાતડી પાણીડા ભરવા નીસરી રે હે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે કે સોનલા ઈઢોણી રૂપા બેડલુ રે, Dj Hari Hari Hari