Lai Ja Ne Lerida - Chillout Mix

Lai Ja Ne Lerida - Chillout Mix

Gopal Bharwad, Manisha Bharwad

Длительность: 5:15
Год: 2025
Скачать MP3

Текст песни

હો લઈ જા ને લેરીડા તારા
હો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે
હો લાલ ઓઢું માથે ઓઢણી તારી હેલ મા આવું રે

હો બંગલા તારા પાકા પાયા ના
બંગલા તારા પાકા પાયા ના કાચી માટી ના ઘર
નળિયા ના ઠેકાણા નથી કેમ લઈ જાવુ મલક

હો લઈ જા ને લેરીડા તારા નેહડે જાવુ રે

હો લઈ જા ને લેરીડા તારા
નેહડે જાવુ રે

હો નાનુ એક ઝુપડુ મારુ મન લાગે નઈ તારુ
સુખ સાહેબી માં મોહ્યા ઓય રો તો હારુ
સુખ સાહેબી માં મોહ્યા ઓય રો તો હારુ (હો હો)

હો હો હો બંગલા ની મેડીયે મન નથી મોહ્યા
વારી બેઠી તમને વાલમ જ્યારથી મૈં તો જોયા

હો હાલતી ચટક હરણી ની જેમ
હાલતી ચટક હરણી ની જેમ હરણ્યા હાલર દેશ
પગ મા વાગશે કાંકરીયુ તને કેમ હમજાવું રે

હો લઈ જા ને વાલમ તારા મલક મા જાવુ રે
મલક મા જાવુ રે

હો પ્રેમ નિસ્વાર્થ તારો ભરોહો તે જીત્યો મારો
એક બીજા ના થઈને જીવશુ આ જન્મારો
એક બીજા ના થઈને જીવશુ આ જન્મારો (હો હો)

હૈયા ના રે હેત આતો ખોટી નઈ થાય વાતો
સાથ નઈ છોડુ વાલમ જીવ ભલે જાતો

હો બાર મેડી ના બંગલા મારે
બાર મેડી ના બંગલા અને બંગલે મેલ્યા માઢ
હોના ના મોરલિયા બોલે હાલો મારે દેશ

એ હાલો ને હંગાથ લેરીડા દેહ માં જાશું રે
દેહ માં જાશું રે