Halya Pardesh Valamiya
Mahesh Vanzara
હો વાલીડા કૈમ ભૂલું તને બાલમિયાં હો વાલીડા નથી ભૂલી તને બાલમિયાં હો મેં નાનપણમાં નેડલો કે મેં નાનપણમાં નેડલો લગાડી પટલાડી ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને હો મારો હૈયે પડ્યા આજ હેત ન ઉજાડા ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને હો નથી ભૂલી તને મારો સાયબા તારી છૂ ને તારી રહીસ વલામા હો મારો દિલ નો ધબકરો કે મારો દિલ નો ધબકરો થાય ધબકતા રુદિયા ની રાણી ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને આ... ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને હો વલમ તારું નેહડો નદીના કિનારે મલવા તને આવતી દૂધ લાવના બહાને હો... હો... સાત જન્મ ભેળા રહીશુ કોલે રે દીધાતા જુદા નહીં પડીએ તમે એવું રે કેતા તા હો મજબૂરીથી આવી છુ શહેર માં દિલ મારો ધડકે તારાં ગોમ માં હા જોડીને જાયે છે જીંદગી આ મારી મલન ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને આ ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને હો દિવસ લાગે દોયાલા ને વેરણ કાળી રાતો કોણે જાયું કહું મારો દલદાના વાતો હો હો વિખૂટા પડ્યા એણે વિટ્યા ઘણા વર્ષો રોમ મારું જાણે હવે પાછા ક્યારે વલશે હો જુદાઈની સજા છું તો કાપુ વાલમા તારા સિવાય નથી કઈ મારો મન માં હો તારા આવવાની રાહ જોઈ તારા આવવાની રાહ જોઈ બેઠો પટલાડી ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને હો નથી ભૂલી સાયબા હું તો તમને આ ભૂલી ગઈ મલન મારો પ્રેમ ને હો આવી ને લઈ જાઓ મને પછી ગોમડે