Ek Taro Prem

Ek Taro Prem

Kishan Raval

Альбом: Ek Taro Prem
Длительность: 5:31
Год: 2021
Скачать MP3

Текст песни

હો હો હો હો

હો એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ

હો એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ
એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ
દિલ ધડકે તારી યાદ મા
જીવું છુ ખાલી નામ નુ

હો
દિલ ધડકે તારી યાદ માં
જીવું છુ ખાલી નામ નુ

હો એક તારો સાથ બીજુ
મારે શુ માંગવું
એક તારો સાથ બીજુ
મારે શુ માંગવું
યાદો રહી ગઈ સાથમા
જીવું છુ ખાલી નામ નુ
દિલ ધડકે તારી યાદ માં
જીવું છુ ખાલી નામ નુ

હો રાહ જોઈ વીતે છે દિવસો અમારા
અમારી ધડકનમા નામ છે તમારા
હો છોડી ને ગયા અમને ભુલીને ગયા છો
થઇ મુલાકાત પણ મારા ના થયા છો
હો એક તારા દિલની વાત
બીજું કંઈ ના જાણવુ
એક તારા દિલની વાત
બીજું કંઈ ના જાણવુ
આંખ રોવે ઇન્તજારમા
જીવું છુ ખાલી નામ નુ

દિલ ધડકે તારી યાદ માં
જીવું છુ ખાલી નામ નુ

હો હસતા હોઠોને આંખોમા છે પાણી
અધુરી રહી ગઈ પ્રેમની કહાની
હો કોઈ જો પુછે તો કેમ કરીને કહીશુ
તમે કહોને કેમ એકલા રહીશુ
હો એક તુ મનાવે
બીજુ કોનુ મારે માનવુ
એક તુ મનાવે
બીજુ કોનુ મારે માનવુ
કોઈ માને નહિ વાતમા
જીવું છુ ખાલી નામ નુ

દિલ ધડકે તારી યાદ માં
જીવું છુ ખાલી નામ નુ

હો એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ
એક તારો પ્રેમ
બીજુ મારે શુ કામ નુ

દિલ ધડકે તારી યાદ માં
જીવું છુ ખાલી નામ નુ

દિલ ધડકે તારી યાદ માં
જીવું છુ ખાલી નામ નુ

દિલ ધડકે તારી યાદ માં
જીવું છુ ખાલી નામ નુ