Tame Thaya Parka
Mahesh Vanzara
5:37હો તારા મતલબથી તને મતલબ હતો મતલબનો તારો પ્રેમ હતો હા તારા મતલબથી તને મતલબ હતો મતલબનો તારો પ્રેમ હતો હો તું કરે છે મને સાંચી મહોબત તું કરે છે મને સાંચી મહોબત એ તો મારો વેમ હતો તારા મતલબથી તને મતલબ હતો મતલબનો તારો પ્રેમ હતો હા તારા મતલબથી તને મતલબ હતો મતલબનો તારો પ્રેમ હતો હો છોડીને તમે સાથ મારો આજે થયા છો બેવફા હો તમને પણ દગા મળશે જયારે પ્રેમમા પડશે ખબર તમને ઓ બેવફા હો તોડી ગઈ તું દિલ અમારૂં તોડી ગઈ તું દિલ અમારૂં અમારા દિલથી તારો શું વેર હતો તારા હાથોમાં મારો હાથ હતો મતલબનો તારો સાથ હતો હા તારા મતલબથી તને મતલબ હતો મતલબનો તારો પ્રેમ હતો હો આજ પછી તને હવે ક્યારે ના મળીશું મળશું તો તમારી ઓળખાણ ના કરીશું હો ખુશ તું રહેજે તારા જીવનમાં તારા રસ્તે તને ક્યારે ના નડીશું હો પીતા રહયા અમે પ્રેમના નામે પીતા રહયા અમે પ્રેમના નામે એ પ્રેમ તારો ઝહેર હતો મતલબની મુલાકાતો હતી મતલબની તારી વાતો હતી હા તારા મતલબથી તને મતલબ હતો મતલબનો તારો પ્રેમ હતો મતલબનો તારો પ્રેમ હતો