Ugamma Rath Jodya Re

Ugamma Rath Jodya Re

Osman Mir

Длительность: 1:47
Год: 2019
Скачать MP3

Текст песни

હે ઉગામણા રથ જોડ્યા રે લોલ
ઉગામણા રથ જોડ્યા રે લોલ
ઉગામણા રથ જોડ્યા રે લોલ
ઉગામણા રથ જોડ્યા રે લોલ
હે પાંચ નાળિયેરના તોરણ બંધાય
પાંચ નાળિયેરના તોરણ બંધાય
પાંચ નાળિયેરના તોરણ બંધાય
પાંચ નાળિયેરના તોરણ બંધાય
હે ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાળિયો પડે
ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાળિયો પડે
ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
ત્રણ ત્રણ ત્રણ ત્રણ તાળી પડે
હે તારે ઘૂંઘરિયે દીવા બળે માડી
તારે ઘૂંઘરિયે દીવા બળે માડી
તારે ઘૂંઘરિયે દીવા બળે માડી
તારે ઘૂંઘરિયે દીવા બળે માડી
હે તું તો ડાકે તડકારા દેતી રે માં
ડાકે તડકારા દેતી રે માં
ડાકે તડકારા દેતી રે માં
ડાકે તડકારા દેતી રે માં
હે ઉગામણા રથ જોયા રે માં
ઉગામણા રથ જોડ્યા રે માં
ઉગામણા રથ જોડ્યા રે માં
ઉગામણા રથ જોડ્યા રે માં