Meldi Dhora Dahade Tara Dekhade
Pravin Luni
7:37જય હો મેલડી મા ઉજ્જૈન ના ઉજ્જૈન ના ઓગણાવાળી રાજા વિક્રમની માડી ઉગતાની તુ છે માડી રાજ રાજજેશ્વરી મા મેલડી માં મમતાડી કરજે માં રખવાળી આવો આવો આવો આવો એ હે હે હે હો હો હો એએ રે રે એ રે એ રે રે રે એ રે રે ઓરો ઓ ઓરો ઓ ઓરો ઓ ઓરો ઓ એ મેલડી એ મેલડી જોડે વેલડી અરે રે રે મેલડી હે મેલડી એ મારી ડોન મેલડી રે મેલડી રે મેલડી જય મેલડી સોનાની નાગરી વાડી દેવલોક ની દેવી માડી બુટ અશ્ર્વર માડી દૈત્યો ને હરનારી ધરતી પર ધરમ કાજે વેલી માં વળનારી માવતર થઇ મળનારી આવો આવો મારી મેલડી માં એ મેલડી રમે મારી મેલડી રમે એ રમવા દેજો માં ને રમવા દેજો એ મેલડી રમે મારી મેલડી રમે કાળી નાગણ થઇન મેલડી રમે હા મા હા મા હા મા ડાઠાલ રમે પડકારે રમે માં નવરંગા માંડવે મેલડી રમે એ હાંકે રમે પડકારે રમે આજ મારી માતા મેલડી રમે એ રમવા દેજો માં ને રમવા દેજો એ મેલડી મેલડી મેલડી મેલડી આજ મારા માંડવે મેલડી રમે માતા મેલડી રમે આવો માડી આવો આવો હા રૂપા રે મોડવે વેલા વેલા આવો રૂપા રે મોડવે વેલા વેલા આવો આજ મારી મેલડી આવો ને મા મા બોલો માડી બોલો બોલો બોલો બોલો અંતર ના ભેદ માડી ખોલો મારી માતા અંતર ના ભેદ માડી ખોલો મારી માતા મસાણી મેલડી આવો ને મા રે રે મા મા તન મા તન મા તન મા તન મા તન મા તન ઉજ્જન નગરી વાલી માં તન જુહરીયો વડલો વાલો આયી નાગણ આયી નાગણ આયી નાગણ મા તન મા તન મા તન મા તન મા તન મા તન મા તન મલાતજ ગોમ ઘણું વાલૂ મા તન ભમ્મર ગોડાતલાવ વાલૂ મેલડી રમે મારી મેલડી રમે હિરીયા પ્રભાત ની મેલડી રમે રમી લે મા રમી લે એ હવા હો ડાકલા ની જોડ વાગે જોડ વાગે ને કાશી જોડ વાગે અલ્યા ડાકલું વાગે ને માડી ધુણવા લાગે એય મલાત એય મલાત એય મલાત એય મલાત એય ટાઈગર તારી વાત ના થાય ટાઈગર એય ટાઈગર આયી મારી ઉજ્જૈન ની મેલડી રે આવો આવો આવો આવો આયી મારી ઉજ્જૈન ની મેલડી રે આવો આયી મારી લખમણ ની માતા રે આવો આવો આવો આવો આયી મારી લખમણ ની માતા રે આવો એ ધીમે ધીમે ડગલાં ભરો મારી માતા કંકુ ના પગલાં પાડો મારી માતા ઉજ્જૈન ની મેલડી આવો ને એ એ માં હો ઓહો માં એ હે માં ઓ હો માં આવો માડી આવો આવો યાવો યાવો એ અજુડીનો દારૂ પીધો મારી માતા અજુડીનો દારૂ પીધો મારી માતા ગોડી ને મસ્તોન એય બની રે માં એય મેલડી વાહ માં એ દડિયા પાવા વાગ્યા માડી પીરીયા પરભાતે વાગ્યા મારી ડમ્મર ડાકલા વાગ્યા માડી ભુવા ધુણવા લાગ્યા મારી મેલડી રમતી આવે સે વેણ વધાવો દેતી આવે સે માં અલ્યા આઘા રે જો તમ પાછા રે જો આજ માત મેલડી ને રમવા દેજો એય રમી લે માં એય રમી લે માં એય રમી લે માં એય રમી લે માં આજ મારી મેલડી ને ધુણવા દેજો મલાતજ ની મેલડી માં સચાણાની સરકાર માં વીરોજગ ની વાલી માં રામોસણા માં રમતી માં કડી ના કોંગરેમાં લાચરસ ના લેખ ની માં મેહોના ના ભોયડા વાડી ખેડાની ખબરદાર માં તન, માં તન, માં તન, માં તન, માં તન, માં તન, માં તન, માં તન ચડે દાર બાજરી નો ખીચડો તારું નામ લેત આરામ છે દુકડો માલસન થી આવે માડી ભમ્મરકોડ થી આવે માડી મલાતજ થી આવે માડી રામોસણ ગોમ થી આવે હા મનીષ ભરવાડ આવે માડી લાલા ભરવાડ આવે ધવલ રાજન ને ગીત તું લખાવે માડી પ્રવીણ લૂણી આજ ગાવે એય મેલડી રમે મારી મેલડી રમે આજ મારી માતા માંડવે રમે હો હો આજ મારી મેલડી માંડવે રમે હો હો હે રાજરાજેશ્વરી રંગ માં રમે માં હો હો મારા લાછરસ ગામ ની મેલડી રમે હો હો જય હો