Bandhi Muthi Lakh Ni Kholi To Kakh Ni
Rakesh Barot
7:48તને ગોમડે નઈ ફાવે તને ગોમડે નઈ ફાવે તને ગોમડે નઈ ફાવે તું સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે ગોમડે નઈ ફાવે, ગોમડે નઈ ફાવે હો તુ સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે તારા આઇફોન નું બિલ મારા બજેટ ની બારે હો તુ સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે અલી તારે મારે મેળ નઈ પડે તારે મારે મેળ નઈ પડે તારે રેવુ શેર મને મારે મારા ગોમડે હો તારે રેવુ શેર મને મારે મારા ગોમડે હે તારે ફરવા જોવે કાર મારે સાયકલ ભંગાર તારે ફરવા જોવે કાર મારે સાયકલ ભંગાર અલી તારે મારે મેળ નઈ પડે અલી તારે રેવુ શેર મને મારે મારા ગોમડે હો તારે રેવુ શેર મને મારે મારા ગોમડે હો તુ જમે ફાઇવ સ્ટાર મા તને ગમે મોટી હોટલો મારે દેશી ચુલા ઉપર બાજરી નો રોટલો હો ફ્રીઝ મારુ માટલુ ને લેબડા નેચે એસી ગોમડા નુ દિલ મારુ પડસે તને દેશી પડસે તને દેશી હે તારા ઘરે નોકરાણી મારા સેતર માં પોની તારા ઘરે નોકરાણી મારા સેતર માં પોની તારે મારે મેળ નઈ પડે મેળ નઈ પડે અરે તારે રેવુ શેર મને મારે મારા ગોમડે હે તુ સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે હે તુ શેર માં રઈને કરે નોકરી કે ધંધો મારે રોજ ઊઠી ને માલ ઢોર નો ચાર પુરો હે ગોંડી કુના તારા હાથ માં શોભે ના દાતરડું વાગી જસે કોક આતો નથી કોય રમકડું નથી કોય રમકડું એ તારી જોડે શોભે હીરો હુ તો ભણવામાં ઝીરો તારી જોડે શોભે હીરો હુ તો ભણવામાં ઝીરો તારે મારે મેળ નઈ પડે, પડે અલી તારે રેવુ શેર મને મારે મારા ગોમડે હો તારે રેવુ શેર મને મારે મારા ગોમડે હો હો સિટી ની શોખીન તને ગોમડે નઈ ફાવે તારા આઇફોનનું બિલ મારા બજેટ ની બારે બજેટ ની બારે