Jindgi Nakhi Fendi
Rohit Thakor
6:01હો તું નથી તો તારી યાદ તું નથી તો તારી યાદ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ હો તું નથી તો તારી યાદ તું નથી તો તારી યાદ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ હો ભલે છોડી ને મઝે તું ગઈ દિલ તોડી ને બેવફા તું થઈ ભલે પરકો જાણીને તું ભૂલી ગઈ ભલે પ્રેમ તું બીજા નો થઈ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ હો તું નથી તો તારી યાદ હો તું નથી તો તારી યાદ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ હો દિલ ની ધડકન માં તું જ એક રહેતી મીઠી મીઠી વાત કરી મઝે ફસાવતી હો દિલ ની ધડકન માં તું જ એક રહેતી મીઠી મીઠી વાત કરી મઝે ફસાવતી હો પ્રેમ પૂજા છે એ તું કહતી બંધન જન્મો જન્મ ના બાંધી હો પ્રીત ભૂલી ને તું તો હળી હો વહેમ શેનો તું એવો ઘળી ભલે તું મારે ભૂલી રે ગઈ ભલે તું મારે ભૂલી રે ગઈ હો તું નથી તો તારી યાદ હો તું નથી તો તારી યાદ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ હો મન ની મૂરત માં તું જ એક વસતી ફસાવી પ્રેમ માં તું જ એક હસ્તી હો મન ની મૂરત માં તું જ એક વસતી ફસાવી પ્રેમ માં તું જ એક હસ્તી દિલ ના દર્દ એવા તું દઈશ ઝેર ઘૂંટી ને તું તો રે ગઈ હો દિલ તોડી દગો કરી ગઈ ભલે મોત મારે આપી રે ગઈ તો પણ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ હો તું નથી તો તારી યાદ તું નથી તો તારી યાદ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ યાદ ના સહારે જીવી લઈશુ હો હો હો હો હો હો યાદ ના સહારે જીવી લઈશુ