Thakar Mane Jiv Thi Vala
Ss Sharp
4:02હે હે આ હા હો હો હે હે આ હા હો હો હે હા હે આયો રૂડો અવસર આજે ભઈ મારો શું લાગે છે હે જાનૈયામાં હરખનમાંઈ ઢોલ નગડા વાગે રે વરરાજા છે તૈયાર લાડીને લાગે વાર સાંભળ ઓ વરની સાળી લાગે છે તું બેરી રે ઉતાવળ ભારે થાય જાનૈયાને હાઈ હાઈ જો જો રે વરરાજાની મોજડી ચોરાશે રે હા ફિલ્મી આ વાતો રહેવાદે તારી મારા વીરાને હવે મોડું થાય હા જાન લઈને આયા અમે વટના તો ગાશું રે ભઈ લઈને આયા અમે ભાભી લઈને જાશું રે જાન લઈને આયા ભલે વટ રાખો હેઠો રે બેની મારી લાડકડી છે અને કઈ ના કેશો રે હે વરની સાળી નખરાળી ભઈને ભારે ભટકાણી રે છોરી થઇ છે ગાંડી આ જાનૈયા અહીંથી ભાગો રે હે વવનો દિયર વાંઢોને આ અનવર અડધો ગાંડો રે સખીયો મારી ચેતવજો એના જેવો ના ગોતે રે હા એ એ એ હા એ એ એ હા એ એ એ હા એ એ એ હા હમજું છુ તારા ઇશારાને હું જુઠી આ વાતોમાં આવું ના હું દિલના ઇશારાને વાંચી લે તું તારો દીવાનો છું માની લે તું ઓ રે હું modern ને દેસી છે તું જાવા દે કોને પટાવે છે તું હું મોંઘી ઓડીને સાયકલ છે તું ખર્ચા ઉઠાવી શકે ના રે તું એ ભાન ભુલાવે આંખો તારી તેજ કટારી તું હે લાગે ઠંડી કોકાકોલા જેવી આજે તું મનડે આ મારા વસી ગઈ રે તું જીદ મારી આજે મનાવી લવ હું એ હા વેવાઈના છોરા સંભાળ વરરાજા સાસરીયે તો મારી બેનીનું ચાલે હા હે જાન લઈને આયા અમે વટના તો ગાશું રે ભઈ લઈને આયા અમે ભાભી લઈને જાશું રે હે જાન લઈને આયા ભલે વટ રાખો હેઠો રે બેની મારી લાડકડી છે અને કઈ ના કેશો રે હે વરની સાળી નખરાળી ભઈને ભારે ભટકાણી રે છોરી થઇ છે ગાંડી આ જાનૈયા અહીંથી ભાગો રે હે વવનો દિયર વાંઢોને આ અનવર અડધો ગાંડો રે સખીયો મારી ચેતવજો એના જેવો ના ગોતે રે, એ હા એ એ એ હા એ એ એ હા એ એ એ હા એ એ એ હા