Dj Bewafa Sanam Nonstop
Nitin Barot, Kavita Das
દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી દિલ મા લઇ ને દર્દ ફરે રાજ નથી ખોલતી દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી દિલ મા વાત દબાવે ને ભાન ભૂલી ફરતી દિલ મા વાત દબાવે ને ભાન ભૂલી ફરતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી આ વાતો તારી હમજાતિ નથી પેલા જેવી વાત મારે થાતી નથી આ વાતો તારી હમજાતિ નથી પેલા જેવી વાત મારે થાતી નથી દિલ મા વાત દબાવે ને વાત નથી કરતી દિલ મા વાત દબાવે ને વાત નથી કરતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી હોય કોઈ તકલીફ તો કહી દેને સાજણાં નથી સહવાતી દિલ ના દર્દ ની વેદના સમય છે ને સમજી જાજો વાત કરો સાજણાં પછી વાત તારે મારે નહિ થાય ઓ સાજણાં હું વિચાર કરું બસ તારો સાજણ ખોટા વિચારો મા ફરે પાગલ હો દિલ ની વાત દિલ મા રાખે વાત નથી કરતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી હો દિલ મા લઈ ને દર્દ ફરે રાજ નથી ખોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી પેલા જેવું જાનુ મારી હવે નથી બોલતી ખોટો નથી પ્રેમ ને જાણી મજબૂરી હવે તારા મારા વચ્ચે નહિ થાય દુરી ખોટો નથી પ્રેમ ને જાણી મજબૂરી હવે તારા મારા વચ્ચે નહિ થાય દુરી આ વાતો બધી હું સમજી ગયો તારા રે પ્રેમ ને હું પારખી ગયો દિલ ની વાત જાણી લીધી કેમ આવું કરતી એ હતી મારી જાન મને પ્રેમ બહુ કરતી દિલ ની વાત સમજી લીધી વાત હવે કરતી પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી પેલા જેવી હવે પાછી જાન મારી બોલતી