Sarnamu

Sarnamu

Gopal Bharwad

Альбом: Judaai Na Safar
Длительность: 4:21
Год: 2025
Скачать MP3

Текст песни

હો મારી મતલબી છે જાનુ
હો મારી મતલબી છે જાનુ
ઓઢ્યું પાનેતર બીજાનું
મારી મતલબી છે જાનુ
ઓઢ્યું પાનેતર બીજાનું

અરે સાસરીયે જાતા રસ્તામાં ઘર મારું
નીકળો તો એક વાર જોઈ લેજો સામું
પછી ભૂલી ના જતા તમે મારું સરનામું
ઓ હો ભૂલી ના જતા આ પેલું સરનામું

હો ગમી ગયા હતા મને પહેલી મુલાકાતમાં
પરણે છે આજે એ તો પારકાની સાથમાં
હો જોયું નથી જાતું આંસુ આવી ગયાં આંખમાં
મેહેંદીનો રંગ રાતો જોયો તારા હાથમાં

હો તમે હમણાં હાલ્યા જશો પણ મારે ક્યાં જવાનું
વાટ્યો કર જોઈને મારે જીવવાનું
પછી ભૂલી ના જતા તમે મારું સરનામું
ઓ હો ભૂલી ના જતા આ પેલું સરનામું

હો જોયું તારું ટેટસ જાનુ મેં તો whatsapp માં
ફોટા જોઈને એવું લાગ્યું તમે છો બહુ મોજમાં

હો હો ચહેરો તારો જોવા ફોન કર્યો વિડિયો કોલમાં
ફોન ના ઉપાડ્યો તે તો લખ્યું હું સુ કામ માં
હો તે વાત ના કરવાનું મને બતાવ્યું બાનુ
હમજી ગયા બદલાણી હવે મારી જાનુ
પછી ભૂલી ના જતા તમે મારું સરનામું
ઓ હો તારે હસવાનું હવે મારે રડવાનું