Veer Ne Jari Bharela Safa

Veer Ne Jari Bharela Safa

Rajdeep Barot

Длительность: 4:49
Год: 2025
Скачать MP3

Текст песни

વીરને જરી ભરેલા
વીરને જરી ભરેલા
વીરને જરી ભરેલા સાફા રે
વીરને જોટાળી બંધુક
વીરને તલવારે ત્રણ ફુમકા રે
વીરને રૂમાલૈ રતન
વીરને જરી ભરેલા
વીરને જરી ભરેલા
વીરને જરી ભરેલા સાફા રે
વીરને જોટાળી બંધુક
વીરને જોટાળી બંધુક

વિરના કયા ભાઈ છે બાપુ
વિરનું કયું છે કુટુંબ
વિરના જીગા ભાઈ છે બાપુ
વિરનું બારોટ છે કુટુંબ
વિરના કયા ભાઈ છે બાપુ
વિરનું કયું છે કુટુંબ
વિરના જીગા ભાઈ છે બાપુ
વિરનું બારોટ છે કુટુંબ
વિરને હાવજ જેવા
વિરને હાવજ જેવા
વિરને હાવજ જેવા ભાઈ બંધ
મોળો હોંકારો ના થાય
વીરને જરી ભરેલા સાફા રે
વીરને જોટાળી બંધુક
વીરને જોટાળી બંધુક

વીરનાં લગનિયા લેવાના
રૂડા માંડવડા રોપાણા
વીરને રાજ રે રજવાડા
જાનૈયા જાડેરા જોડાણા
વીરનાં લગનિયા લેવાના
રૂડા માંડવડા રોપાણા
વીરને રાજ રે રજવાડા
જાનૈયા જાડેરા જોડાણા
વિરને હીરા જાડેલા
વિરને હીરા જાડેલા
વીરને હીરા જડેલો હારલો રે
માથે મોરલીયાળી ભાત
વીરને જરી ભરેલા સાફા રે
વીરને જોટાળી બંધુક
વીરને તલવારે ત્રણ ફુમકા રે
વીરને રૂમાલૈ રતન
વીરને જરી ભરેલા સાફા રે
વીરને જોટાળી બંધુક